ભરૂચ નર્મદા મૈયા બ્રિજ પરથી આપઘાત અટકાવવા રૂ. 1.55 કરોડના ખર્ચે સેફટી નેટ નાખવાની કામગીરી શરુ કરવામાં આવી છે.